વોટ્સએપમાં ગ્રુપ એડમિન પણ મેસેજ ડિલીટ કરી શકશે!

મિત્રો હાલ, વોટ્સએપના બિટા ટેસ્ટિંગમાં એક નવા ફીચર વિશે જાણકારી મળી છે.

વોટ્સએપમાં હવે ગ્રુપની સારી રીતે દેખરેખ રાખવા માટે એડમિન લોકોના મેસેજોને પણ ડિલીટ કરી શકશે.

Image Source: wabetainfo.com

આ ફીચરને કારણે વોટ્સએપ ગ્રુપમાં એડમિન વધારે સારી રીતે કોઈ પણ ખોટા સમાચારોને ફેલાતાં રોકી શકે છે.

આવું જ ફીચર તમને ટેલિગ્રામ ગ્રુપ અને ચેનલોમાં પણ જોવા મળે છે પણ હવે તમને આ ફીચર વોટ્સએપ ગ્રુપમાં પણ જોવા મળી શકે છે.

હાલ, ખૂબ ઓછા લોકોને બિટા ટેસ્ટિંગ માટે આ ફીચર મળ્યું છે.

G-EK00SR8Q52